Shravan, one of the most auspicious month
પવિત્ર શ્રાવણ માસમાં બધા લોકો દેવોના દેવ મહાદેવની આરાધનામાં જોડાયલા છે. ત્યારે અમારા નાનકડા નચિકેતા પણ શિવજી, પાર્વતીજી, કાર્તિકેયજી અને ગણેશજી જેવા વાઘા પરિધાન કરી અને શિવ આરાધના કરી. Shravan, one of the most auspicious month in the Hindu calendar, is dedicated to the worship of Lord Shiva. Nachiketas dressed themselves as Lord Shiva, Goddess […]