Enter your keyword

post

QUIZ COMPETITION 2024

QUIZ COMPETITION 2024

નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમના ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓએ તાજેતરમાં 01 કોમ્પિટિશનનું આયોજન કર્યુ. જેમાં વિદ્યાર્થીઓએ 2 કલાકમાં સમગ્ર વર્ષના સિલેબસનું એક અનોખી રીતે રિવીઝન કર્યુ. આ તબક્કે ફાઉન્ડર પ્રેસિડન્ટ શ્રી સાંઈરામ દવે સરે સત્ય-પ્રેમ-કરુણા, ત્રણેય ટીમોને અભિનંદન પાઠવ્યા. 4 રાઉન્ડના અંતે કરુણા ટીમ વિજેતા બની.